ભગવાન શ્રીકૃષ્ણ નું એક નામ "અધોક્ષજ" છે. અધોક્ષજ
એટલે ભૌતિક ગણના ની પહોંચ બહારના હોવાનું કહ્યું છે,
"અક્ષજ" એટલે આપણી ઇંદ્રિયોની ગણના કે માપ અને
અધોક્ષજ એટલે જે આપણી ઇંદ્રિયોની ગણનાથી પર છે તે.
//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//
0 comments:
Post a Comment