આ સંસારમાં આશ્ચર્યચકિત કરી નાખતું પ્રાકૃતિક સૌંદર્ય
ભગવાનના દિવ્ય શરીર ના વિકૃત પ્રતિબિંબ જેવું ગણી શકાય.
ભગવાન પ્રાકૃતિક સૌંદર્યના મહત્ત્વને ઘટાડતા નથી, પણ જે
વ્યક્તિ ભગવાનના સૌંદર્યથી આકર્ષિત થાય છે તેને પ્રાકૃતિક
સૌંદર્ય નું આકર્ષણ રહેતું નથી. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા માં વર્ણવ્યું
છે કે જે પરમેશ્વરથી આકર્ષાયો હોય તે તેમનાથી નિમ્ન કક્ષાની
અન્ય કોઈ વસ્તુથી આકર્ષાય જ નહિ.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment