સંસાર હાંડી જેવો છે. સંસાર - હાંડીમાં માયાએ વિષયરૂપી
ચણા ભર્યા છે. આ જીવ અહંતા - મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને
પકડીને રાખ્યા છે, તેથી તેનો હાથ બહાર નીકળતો નથી. તેને
એવું લાગે છે કે મને કોઈએ પકડ્યો છે, પણ કોઈએ પકડ્યો નથી,
જે ઈશ્વરનો અંશ છે, જે પરમાત્માનો બાળક છે, તેને કોણ પકડી શકે!
તે પોતાના અજ્ઞાનથી મને છે કે મને કોઈએ પકડ્યો છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment