આધ્યાત્મિક જ્ઞાનના વિકાસથી જ ભૌતિક આસક્તિઓથી
વૈરાગ્ય ઉપજી શકે અને વૈરાગ્ય વિના જ્ઞાનનો કાંઈ અર્થ નથી.
ભૌતિક ભોગવિલાસ માટે સૌથી દ્રઢ આસક્તિ મૈથુન અથવા
વિષયસુખ છે. એટલે જે મૈથુનસુખમાં આસક્ત છે, તે જ્ઞાનવિહોણો
છે એમ સમજવું.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment