જાત્રા કરનારની પ્રથમ અને સૌથી વધુ મહત્વની ફરજ
પરમેશ્વર શ્રીહરિને પ્રસન્ન કરવાની છે. યાત્રીએ યાત્રા
દરમિયાન સમાજ ને પ્રસન્ન કરવાની ચિંતા ન સેવવી જોઈએ.
તેણે સામાજિક શિષ્ટાચાર, વ્યવસાય કે પોશાક પર આધાર
રાખવાની પણ આવશ્યકતા નથી. વ્યક્તિએ ઈશ્વરને પ્રસન્ન
કરવા સદા ક્રિયાશીલ રહેવું જોઈએ. આ રીતે યાત્રા ની વિધિ
દ્વારા યાત્રી આચારવિચારને પવિત્ર કરી પરમેશ્વરને પ્રસન્ન
કરી શકે છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment