ભગવાનના સાન્નિધ્યમાં તેમના ધામમાં જવા ઇચ્છતા ભક્ત માટે,
ભૌતિક ઈચ્છાઓ અવરોધક બને છે. તેથી, અલ્પજ્ઞ જીવ ભૌતિક
કામના કરે છે અને એટલે જ તે પરમેશ્વરની ભક્તિ કરવા કરતાં
બીજા દેવોની પૂજા કરવાનું પસંદ કરે છે, કારણ કે એવા ભૌતિક
લાભોના વરદાન ભગવાન શુદ્ધ ભક્તોને આપવામાં આવતા નથી.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment