ભગવાનની શ્રેષ્ઠ ભક્ત એવી ગોપીઓએ બ્રહ્માજીની ટીકા
કરી હતી. ગોપીઓને બ્રહ્માના કાર્યથી સંતોષ ન હતો, કારણ
કે આ ખાસ વિશ્વના સર્જક તરીકે બ્રહ્માએ કૃષ્ણ ભગવાનના
દર્શન માં નડતર કરે એવા આંખોના પોપચાં બનાવ્યા હતા.
તેઓ એક પળ વાર માટે આંખ પલકારો મારે એટલી વાર માટે
તેમના પ્રિય ભગવાન શ્રીકૃષ્ણનું દર્શન અટકી જતું હતું.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment