यदा ह्यधर्मेण तमोधियो नृपा जीवन्ति तत्रैष हि सत्त्वतः किल |
धत्ते भगं सत्यमृतं दयां यशो भवाय रूपाणि दधद्यगे युगे ||
જયારે જયારે રાજાઓ અને શાશકો પશુઓના જેવું અધમ જીવન
જીવે છે ત્યારે ત્યારે ભગવાન પોતાના શ્રેષ્ઠ શક્તિવિધાયક સત્યને પ્રગટ
કરે છે, વફાદાર ઉપર ખાસ દયા કરે છે, અદ્દભુત કાર્યો કરે છે અને યુગે યુગે
જરૂર અનુસાર વિવિધ દિવ્ય સ્વરૂપો વ્યક્ત કરે છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment