સાત માતાઓ By V.I.Jadeja June 27, 2023 // No comments શાસ્ત્રો પ્રમાણે આપણી સાત માતાઓ હોય છે;*જન્મ આપનાર સગી માતા *ગુરુપત્ની *બ્રાહ્મણપત્ની *રાજમાતા *ગાય *ધાવમાતા *ધરતીમાતા આ સાતેય નું માન એકસમાન રાખવું જોઈએ.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment