શાસ્ત્રોમાં વર્ણવેલ બાર પ્રકારના રસ
*રૌદ્ર એટલે ક્રોધ *દાસ્ય
*અદ્ભૂત એટલે આશ્ચર્ય *સખ્ય એટલે મૈત્રીભાવ
*શૃંગાર એટલે દામ્પત્યપ્રેમ *ભયાનક એટલે ભયંકરતા
*હાસ્ય *બીભત્સ એટલે આઘાત
*વીર એટલે શૌર્ય *શાંત એટલે તટસ્થતા
*દયા *વાત્સલ્ય એટલે માતૃ-પિતૃભાવ
આ સર્વ રસોનું સારતત્વ એ પૂર્ણ પુરુષોત્તમ પ્રત્યે સ્નેહ અથવા પ્રેમ કહેવાય છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment