ભાગવત પુરાણ સર્વોચ્ચ સત્યનું પ્રતિપાદન કરે છે, તેમજ
ભૌતિક દૃષ્ટિબિંદુથી પ્રેરાયેલી સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓનો
સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે.
જેવું કોઈ એકચિત્તે તેમ જ શરણ ભાવે ભાગવતમ્ ના સંદેશાનું
શ્રવણ કરે છે કે તરત જ આ જ્ઞાનના સંસ્કારને લીધે પરમેશ્વર
તેમના હૃદય મધ્યે સ્થાપિત થાય છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment