દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજા પ્રાણી હોય
તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાને સુખ આપ્યું એટલે એની
પ્રતિક્રિયા સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠા આવે.
તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો
છતાં સુખ થાય.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment