ભગવદ્દગીતા ભારતવર્ષના આધ્યાત્મિક ખજાનાના સૌથી મૂલ્યવાન રત્ન
તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ દ્વારા
તેમના અંતરંગ ભક્ત અર્જુનને કહેવાયેલી ગીતાના સાતસો મુદ્દાસર ના શ્લોકો
આત્મ - સાક્ષાત્કાર ના વિજ્ઞાન વિશે નિર્ણાયક માર્ગદર્શન પૂરું પડે છે. ખરેખર
અન્ય કોઈ ગ્રંથ મનુષ્યની વાસ્તવિક પ્રકૃતિ, તેની આસપાસ નું વિશ્વ,અને છેલ્લે
તેના પરમાત્મા સાથેના સંબંધ વિશેનું જ્ઞાન પ્રદાન કરવાની બાબતે તેની બરોબરી
કરી શકે તેમ નથી.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment