સુંદર અને અસુંદર, શુભ અને અશુભ, રુદ્ર અને કોમળ - આ બધા એક જ
પદાર્થ નાં બે પાસાં છે.
જે શિવ છે-તે જ રુદ્ર છે, જે આશુતોષ એટલે કે જલ્દી થી પ્રસન્ન થનારા છે
તે જ પ્રલયકારી પણ છે.
જે મનુષ્ય આ વિષમતા માં સમતા જાણી શકે છે તે જ ખરું જાણે છે. એટલે તો
ગીતાજી માં કહ્યું છે કે - સમતા એ જ યોગ છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment