ઘણા ઈચ્છે છે, વિચારે છે કે વ્યવહાર બરાબર થાય, વ્યવહાર પૂરો
થઈ જાય પછી ભક્તિ કરીશ.
પરંતુ વ્યવહાર બરાબર કોઈનો થયો નથી અને થવાનો પણ નથી.
મહાત્માઓ કહે છે કે સર્વ રીતે જગતમાં કોઈ સુખી થતો નથી અને
થાય તો સાન - ભાન ભૂલે છે.
સંસારમાં અડચણ રોજ આવે છે, પણ નિશ્ચય કરવાનો છે કે,
"હું એક ક્ષણ પણ ઈશ્વર ચિંતન નહિ છોડું"
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment