मानउ एक भक्ति कर नाता
जाति पाति कुल धर्म बडाइ,धन,बल,परिजन,गुण चतुराइ,
भक्ति हीन नर सोहइ कैसा, बीनु जल बारिन्द देखहि जैसा|
પ્રભુ શ્રી રામ શબરી ને કહે છે,
હું બીજા સંબંધ માં માનતો નથી, હું તો એકમાત્ર ભક્તિ નો જ સંબંધ જાણું છું.
મનુષ્યમાં નાત - જાત, કુળ, ધર્મ, ધન, બળ, બુદ્ધિ-વગેરે ભલે બધું હોય,
પણ જો ભક્તિ ના હોય તો તે મારે મન જળ વિનાના વાદળ જેવા છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment