ભગવાન કોઈનું પણ ઋણ રાખતા નથી એટલે તો તેમને "રણછોડ" (ઋણ-છોડ) કહે છે.
રામાવતારમાં લક્ષ્મણે કરેલી સેવાનો બદલો આપવાની ઈચ્છા થી ભગવાને કૃષ્ણાવતારમાં
મોટાભાઈ તરીકે લક્ષ્મણ નો સ્વીકાર કરી ને એમની સેવા કરી હતી.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment