.jpg)
ઈશ્વર એટલે આનંદ. એ આનંદને બહાર પકડવા જાય તેને આનંદ મળતો નથી. આનંદ બહાર નથી. આનંદ કોઈ સ્ત્રીમાં,પુરુષ માં, મોટરમાં, બંગલામાં કે કોઈ પદાર્થ માં નથી. આનંદ તો આપણામાં અંદર છે. આપણી અંદર રહેલો આનંદ જ આપણને મળે છે. આનંદ આત્માનું સ્વરૂપ છે. આનંદ બહારથી આવતો નથી.આનંદ આત્મા માંથી...