ભાગવત એમ નથી કહેતું કે ફક્ત શ્રી કૃષ્ણમાં જ તન્મય થાવ.
પણ તે કહે છે કે ઈશ્વરના કોઈ પણ એક રૂપમાં તન્મય થાવ,
તમને ગમે તે ઈશ્વરનું સ્વરૂપ તમે અપનાવો, તન્મય થાવ અને
મુક્તિ મેળવો. શંકરાચાર્યે કહ્યું છે કે એકમાં અનન્ય ભક્તિ રાખો
અને અન્યને અંશરૂપ માની તેને વંદન કરો. આ પ્રમાણે અંશાત્મક
પ્રેમ રાખો તો ભક્તિમાં રાગ-દ્વેષ આવશે નહિ. તે જ અનન્ય ભક્તિ છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment