પ્રથમ તો સંત-ચરણ (સત્સંગ) માં પ્રીતિ થવી જોઈએ, અને નિજ-ધર્મ (સ્વ-ધર્મ)
પ્રમાણે કર્મોમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. એથી વિષયો પ્રત્યે "વૈરાગ્ય" પ્રાપ્ત થશે.
વૈરાગ્ય થયા પછી "ભગવદ-ધર્મ" માં પ્રેમ થશે. પછી શ્રવણ, કીર્તન, સ્મરણ,
પાદસેવન, અર્ચન, વંદન, દાસ્યભાવ, સખ્યભાવ અને આત્મનિવેદન એ નવ
પ્રકારની "ભક્તિ" દૃઢ થશે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।