क्षत्रियो हि प्रजा रक्षन् शस्त्रपाणिः प्रदण्यडन् |
निर्जित्य परसैन्यादि क्षितिं धर्मेण पालयेत् ||
પ્રજાનું બધી આપત્તિઓમાંથી રક્ષણ કરવુંએ ક્ષત્રિયનો ધર્મ છે અને એ જ કારણસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે, તેને ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે. તેથી તેણે શત્રુ રાજાઓના સૈન્યોને જીતવા જોઈએ અને એ રીતે ધર્મપૂર્વક પૃથ્વી પર રાજ્ય કરવું જોઈએ.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।
0 comments:
Post a Comment