ઘડ્યા વગર ઘાટ ની ઈચ્છા રાખવી તે મૂર્ખતા છે. સોનાની લગડી તે કોઈ ઘાટ નથી,લગડી પહેરીને કોઈ ફરે નહીં. લગડી નો ઘાટ ઘડવો પડે છે.દીકરો ભલે સોનાની લગડી જેવો હોય કે સોના જેવો વહાલો હોય પણમાં - બાપ તેને ઘડી ને ઘાટ ના કરે તો, એ સોનાની લગડી ઘરમાં હોય તો એ શુંઅને નાં હોય તો યે શું ?અને ઘડવા માટે લગડી ને ટિપવી પડે, પંપાળવાથી લગડી ઘરેણું ના બને.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment