અંતઃ કરણ ના ચાર પ્રકારઅંતઃકરણ જ્યારે--સંકલ્પ-વિકલ્પ કરે ત્યારે તે મન કહેવાય છે.--કોઈ વિષય નો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે.--પ્રભુ નું ચિંતન કરે ત્યારે તેને ચિત્ત કહેવાય છે.--ક્રિયા નું અભિમાન જાગે ત્યારે અહંકાર કહેવાય છે.આ ચારેય ને શુદ્ધ કર્યા વગર પરમાત્માના દર્શન થતા નથી.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment